Additional Details
Designation |
Polish Artisan |
Function Area |
Full Process |
Industry |
Diamond Manufacturing |
Job Type |
Full-time | 08:30am-07:00pm |
Benefits |
વાર્ષિક પગાર ઉપર જણાવ્યા મુજબ અને કામગીરી પ્રમાણે મહત્તમ |
Posted On |
September 18, 2021 |
Company |
Rianna Jewels |
Educational |
જરૂરી નથી |
Desired Skills |
bottom, 8pel, top, full process, |
Qualifications |
School |
Responsibilities |
આ એક પોલિશ કારીગર માટે ની નોકરી છે, ફ્રેશર અને અનુભવી બંને અરજી કરી શકે છે, |
Job Description
-આ એક પોલિશ કારીગર માટે ની નોકરી છે,
-ફ્રેશર અને અનુભવી બંને અરજી કરી શકે છે,
-પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે,
-ફ્રેશરને બોટમ, આઠ પેલ , ટોપ, ફુલ પ્રોસેસની તાલીમ આપવામાં આવશે,
-સમય:- આઠ ત્રીસ થી સાત,
-અનુભવી કારીગરને સારો પગાર આપવામાં આવશે,
-તાલીમ લીધા બાદ જો તમે યોગ્યતા પ્રાપ્ત કરશો તો ૪૦,૦૦૦ થી ૧૦૦,૦૦૦ સુધી નો પગાર કમાઈ શકશો.